ડૉમિન નેમ શુ છે?<br><span>What is Domain Name in Gujarati | Domain Name Shu Che</span>

જો તમે વેબસાઇટ બનાવવાનો વિચાર કરો છો. તો સૌપ્રથમ તમારી સામે એક પ્રશ્ન આવશે, શું તમારી પાસે ડૉમિન નેમ છે? ઘણા લોકોને ડૉમિન નેમ વિષે મૂંઝવણ હોય છે. આ આર્ટિકલ માં આપણે ડૉમિન નેમ વિશે જાણીશુ.